વિદ્યાસહાયક ભરતી અંગે અગત્યની જાહેરાત

વિદ્યાસહાયક ભરતી અંગે અગત્યની જાહેરાત

વિદ્યાસહાયક ભરતી કરવા માટે તા ૨૮-૦૯-૨૦૧૨ થી ૧૦-૧૦-૨૦૧૨ સુધી ઓનલાઈન ફોર્મ અરજીઓ સ્વીકારવાની થતી હતી જે ચુંટણી ની તારીખ જાહેર થતા આચાર સહિતા ના કારણે ઓનલાઈન ફોર્મ ભરવા તેમજ સ્વીકારવાનું મોકૂફ રાખવામાં આવ્યું છે.
વધુ વિગત માટે અહી ક્લિક કરો
Stay connected with www.marugujarat.in for latest updates