Help Line Numbers for Injured birds -->

Help Line Numbers for Injured birds




ઉત્તરાયણમાં પક્ષી બચાવવા હેલ્‍પલાઇન શરૂ
ઉત્તરાયણના તહેવારમાં પતંગ ચગાવતા દોરીથી ઇજા પામતા પક્ષીઓને બચાવી સારવાર કરવા વન વિભાગ અને સ્‍વૈચ્‍છિક સંસ્‍થાઓ દ્વારા જીવદયા અભિયાનનો પ્રારંભ કરેલ છે. જે માટે તા.11 થી 17મી જાન્‍યુઆરી-2013 સુધી સવારે 8થી સાંજે 6-00 વાગ્‍યા સુધી રીસ્‍પોન્‍સ સેન્‍ટર્સના આ હેલ્‍પ નંબરો 8000001500, 8000001600, 8000002345, 9429410101, 9429410108, 8866000027, 8866000029, 8154030000, 8154040000 પર પક્ષી પ્રેમીઓ કોલ કરીને પક્ષીઓની મદદ કરી શકશે એમ વન વિભાગની યાદીમાં જણાવ્‍યું છે. 


Stay connected with www.marugujarat.in for latest updates

You may like these posts