આદિજાતી વિદ્યા વિકાસ અને સર્વ સાક્ષરતા અભિયાનની ભરતીનું કૌભાંડ બહાર:
મિત્રો, ઘણા વિદ્યાર્થીઓ દ્વારા વારંવાર પ્રશ્ન પૂછવામાં આવતો હતો કે ,તમારી વેબસાઈટ પર આદિ જાતી વિકાસ ની જાહેરાત તેના પેપરસ કેમ મુકવામાં આવતા નથી. તેનું કારણ માત્ર આજ હતું, અમને શરૂઆત થી જ આ ભરતી પ્રક્રિયા પર શંકા હતી... આ શકસ જાતે આવી અમને જાહેરાત માટે રજૂઆત કરી હોવા છતાં વિદ્યાર્થીઓ ગેર માર્ગે ન દોરવાય તેથી આપણી વેબસાઈટ પર તેની જાહેરાત મુકવામાં આવી ન હતી..
Stay connected with www.marugujarat.in for latest updates
['સંદેશ' તા. 17/02/2013 (અમદાવાદ આવૃત્તિ - પાના નંબર ૬ )]