Skip to main content

Gujarat Information Department Information Assistant & Other Posts Main Exam Call Letter 2021

Gujarat Information Department has published the Main Exam Call Letter for the post of Information Assistant & Other Posts 2021, Check below for more details.


Posts:
  • Senior Sub Editor (Class -3)
  • Information Assistant (Class-3)
  • Deputy Director of Information Class – 1
  • Assistant Director of Information (Editorial) Class – 2

માહિતી અને પ્રસારણ વિભાગની જાહેરાત ક્રમાંક: INFO/202021/1 અને INFO/202021/2 અન્વયે ભાગ-૨ સંયુક્ત મુખ્ય પરીક્ષાના ઉમેદવારો માટે ખાસ સૂચના:- (૧) માહિતી વિભાગ દ્વારા લેવાનારી ભાગ-૨ મુખ્ય પરીક્ષાના પ્રવેશપત્ર માત્ર ગુજરાતી ભાષામાં જ OJAS ઉપર મૂકવામાં આવ્યા છે. આ પ્રવેશપત્ર ઉમેદવારોએ ગુજરાતી ભાષામાં જ ડાઉનલોડ અને પ્રિન્ટ કરવા વિનંતી છે. ભાગ-૨ મુખ્ય પરીક્ષામાં પ્રવેશ વખતે માત્ર ગુજરાતી ભાષામાં પ્રિન્ટ કરેલા પ્રવેશપત્ર ધરાવનારા ઉમેદવારો જ પરીક્ષાખંડમાં પ્રવેશને પાત્ર ઠરશે; જેની સર્વે ઉમેદવારોએ ખાસ નોંધ લેવી. (ર) ભાગ-૨ મુખ્ય પરીક્ષાના પ્રવેશપત્રમાં દર્શાવેલ બેઠક નંબર હવે પછીની યોજાનાર પરીક્ષા માટેનો બેઠક નંબર છે. આ બેઠક નંબર ભાગ-૧ પ્રિલીમીનરી પરીક્ષાના પરિણામમાં દર્શાવેલ બેઠક નંબર નથી. તેથી ભાગ-૨ મુખ્ય પરીક્ષાના પ્રવેશપત્રમાં દર્શાવેલ બેઠક નંબર ભાગ-૧ પ્રિલીમીનરી પરીક્ષાના પરિણામમાં દર્શાવેલ બેઠક નંબર સાથે Match થશે નહી તેની સર્વે ઉમેદવારોએ નોંધ લેવી.

માહિતી અને પ્રસારણ વિભાગ જાહેરાત ક્રમાંક: INFO/202021/1 અને INFO/202021/2 અન્વયે અગત્યની સૂચના માહિતી અને પ્રસારણ વિભાગની જાહેરાત ક્રમાંક: INFO/202021/1 અને INFO/202021/2 અન્વયે નાયબ માહિતી નિયામક વર્ગ-૧ અને સહાયક માહિતી નિયામક(સંપાદન) વર્ગ-૨ તથા સિનિયર સબ એડીટર વર્ગ-૩ અને માહિતી મદદનીશ વર્ગ-૩ની ભરતી માટેની ભાગ-૨ સંયુક્ત મુખ્ય પરીક્ષાના ઉમેદવારોને આથી સચેત કરવામાં આવે છે કે જે ઉમેદવારો સંબંધિત જગ્યા માટેની ભરતી નિયમોમાં ઠરાવેલી આવશ્યક શૈક્ષણિક લાયકાત “પત્રકારત્વના ક્ષેત્રની અનુસ્નાતક ડિગ્રી/સ્નાતક ડિગ્રી” ની લાયકાત ધરાવતાં ન હોય તેવા ઉમેદવારોને ભાગ-૨ સંયુક્ત મુખ્ય પરીક્ષામાં ન બેસવા જણાવવામાં આવે છે. તેમ છતાં જો કોઇ ઉમેદવાર કે જે “પત્રકારત્વના ક્ષેત્રની અનુસ્નાતક ડિગ્રી/સ્નાતક ડિગ્રી” ની લાયકાત ધરાવતાં ન હોવા છતાં આ પરીક્ષા આપશે તો તેવા ઉમેદવાર સામે કાયદેસરના પગલાં લેવામાં આવશે. ભરતી નિયમો માટે નીચેની Link જોવા વિનંતી છે. https://ift.tt/38jwEq5

Main Exam Call Letter: Click Here

For More Details: Click Here

Updates on Telegram Channel: Click Here

The post has First appeared onMaru Gujarat Official Website

To Get Fast Updates Download our AppsAndroid | iOS | Telegram Channel | Telegram Group

Stay connected with www.marugujarat.in for latest updates

Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.

You may like these posts

Popular posts from this blog

DPSSC Talati cum Mantri Question Paper (12-02-2017) for All Districts

District Panchayat Service Selection Commission (DPSSC) Talati cum Mantri Question Paper (12-02-2017) for All Districts are available now our website www.marugujarat.in Question Papers (District Wise):  Set No. Districts Question Papers Pro. Answer key 1 (PV) Gandhinagar, Mehsana, Kutch, Kheda, Porbandar, Banaskantha, Patan Click Here   Click Here 2 (NP) Rajkot, Jamnagar, Surendranagar, Junagadh, Morbi, Devbhumi Dwarka, Amreli, Gir Somnath Click Here   Click Here 3 (RK) Valsad, Bharuch, Navasari, Surat, Dang, Tapi, Narmada Click Here   Click Here 4 (SA) Ahmedabad, Bhavnagar, Sabarkantha, Mahisagar, Aravalli, Chhota Udepur, Botad, Dahod Click Here   Click Here 5 (NS) Panchmahal, Vadodara, Anand Click Here   Click Here Exam was held on 12-02-2017 Provisional Answer key :  Click Here Stay connected with www.marugujarat.in for latest updates

GPSSB Talati cum Mantri Question Paper (06-06-2015) :

GPSSB Talati cum Mantri Question Paper (06-06-2015) : Talati Exam Paper Leak News : Click Here Provisional Answer key 2015  : Click Here Question Papers : (District Wise): Set No. Districts Question Papers 1 Gandhinagar,Jamnagar,Sabarkantha, Bhavnagar , Rajkot , Amreli , Porbandar Series B Click Here 2 Panchmahal,Vadodara,Valsad, Ahmedabad,Junagadh, Anand,Dahod - Series C Click Here 3 Banaskantha, Bharuch , Mahesana , Patan , Kheda , Surendranagar,Nadiad Series C Click Here 4 Surat,Tapi , Katchh , Navsari , Narmada Series A Click Here  Exam was held on 06-06-2015 Stay connected with www.marugujarat.in for latest updates

PSIRB PSI / ASI / IO / AIO Final Result Declared 2017

Police Sub Inspector Recruitment Board (PSIRB) has published   Final Result & Cut Off Marks for PSI Cadre main examination. This exam was held on 30th March, 2017 to 1st April, 2017, Check below for more details. Final Result:  Click Here Instructions & Cut-off:  Click Here For more details:  Click Here Stay connected with  www.marugujarat.in  for latest updates