Gujarat Police has published Important Notice regarding PSI / LRD Constable Physical Test Call Letter 2021, Check below for more details.
Important Notice regarding Gujarat Police PSI/ LRD Constable Physical Test 2021
Post: Constable / Lokrakshak, PSI, ASI & Intelligence Officer
Lokrakshak News:
લોકરક્ષક કેડર શારીરીક કસોટીની તારીખ બદલવા અંગે તા.૦૪/૦૧/૨૦૨૨ સુધીમાં મળેલ અરજીઓની માહિતી જોવા માટે અહીં કલીક કરો….
લોકરક્ષક કેડરની શારીરીક કસોટી દરમ્યાન જો કોઇ ઉમેદવાર Covid-19 પોઝીટીવ આવે તો આવા ઉમેદવારોએ પોતાની શારીરીક કસોટીની તારીખ પહેલા ભરતી બોર્ડ ખાતે કેસ પેપરની નકલ તથા RTPCR ની નકલ સાથે જાણ કરવાની રહેશે. ઉમેદવાર ધ્વારા RTPCRનો નેગેટીવ રિપોર્ટ બોર્ડને રજુ કર્યેથી ઉમેદવારને બીજી તારીખ આપવામાં આવશે. (ઉમેદવારને શારીરીક કસોટીની છેલ્લી તારીખ સુધી તારીખ બદલી આપવામાં આવશે. શારીરીક કસોટીની છેલ્લી તારીખ નીચે મુજબ છે.) કસોટીની છેલ્લી તારીખ સુધી જો ઉમેદવારનો નેગેટીવ રિપોર્ટ ન આવે તો શારીરીક કસોટીની તક મળશે નહીં.
| ગ્રાઉન્ડનું નામ | શારીરીક કસોટીની છેલ્લી તારીખ |
| SRPF Group-12, Gandhinagar | તા.૦૨/૦૨/૨૦૨૨ |
| Mehsana | તા.૨૪/૦૧/૨૦૨૨ |
| Sabarkantha | તા.૨૪/૦૧/૨૦૨૨ |
| SRPF Group-7, Nadiad | તા.૨૪/૦૧/૨૦૨૨ |
| Kheda-Nadiad | તા.૨૪/૦૧/૨૦૨૨ |
| SRPF Group-5, Godhra | તા.૨૪/૦૧/૨૦૨૨ |
| Bharuch | તા.૨૮/૦૧/૨૦૨૨ |
| SRPF Group-11, Vav | તા.૦૨/૦૧/૨૦૨૨ |
| Surendranagar | તા.૨૪/૦૧/૨૦૨૨ |
| Rajkot City | તા.૨૯/૦૧/૨૦૨૨ |
| PTC Junagadh | તા.૦૧/૦૨/૨૦૨૨ |
| SRPF Group-8, Gondal | તા.૨૨/૦૧/૨૦૨૨ |
| Amreli | તા.૨૨/૦૧/૨૦૨૨ |
| Patan | તા.૨૨/૦૧/૨૦૨૨ |
| Banaskantha | તા.૨૪/૦૧/૨૦૨૨ |
નોંધઃ આ અંગે ઉમેદવાર ભરતી બોર્ડના હેલ્પ લાઇન નંબરઃ (૧) ૯૧૦૪૬૫૪૧૬ (ર) ૮૪૦૧૧૫૪૨૧૭ (૩) ૭૦૪૧૪૫૪૨૧૮ ઉપર સવાર કલાકઃ ૧૦.૩૦ થી સાંજના કલાકઃ ૦૬.૦૦ વાગ્યા સુધી (રવિવાર સિવાય) સંપર્ક કરી શકે છે.
For more details: Click Here
Official Website: Click Here
Stay connected with www.marugujarat.in for latest updates
Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.